Our mission is
To implement Education system that emphasizes to gain and use that knowledge in their life by the students.
To motivate and empower students and teachers to reach their maximum potential.
To Give our best to keep school stake holders happy,
To Providing environment to let them learn life skills and vocational training for their bright future.
અમારા ધ્યેય
વિદ્યાર્થીઓ દ્વારા તેમના જીવનમાં જ્ઞાન મેળવવાની સાથે તેના ઉપયોગ કરવા પર ભાર મૂકે તેવી શિક્ષણ પદ્ધતિનો અમલ કરવો.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની મહત્તમ સંભાવના સુધી પહોંચવા માટે પ્રેરણા અને સશક્તિકરણ પૂરૂ પડવું.
શાળાના સ્ટેક હોલ્ડરને (વાલી,વિદ્યાર્થી,શિક્ષકો,અને અન્ય)ખુશ રાખવા અમારા શ્રેષ્ઠ પ્રયાસો આપવા,
તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જીવન કુશળતા અને વ્યાવસાયિક તાલીમ શીખવા માટે પર્યાવરણ પ્રદાન કરવું.